<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th July 2024

TRP ગેમ ઝોન શરતભંગ કેસ અંગે કલેકટર દ્વારા ર થી ૩ દિવસમાં ચુકાદો આપી દેવાશે ૬ વર્ષથી ઝોન ધમધમતો હતોઃ લાખોનો દંડ થશે : રાજકોટ કલેકટર સમક્ષ TRP ગેમ ઝોનની ૧પ હજાર ચો.મી. જમીન અંગેનો શરતભંગનો કેસ ચાલી ગયો છેઃ બે મુદતમાં સુનાવણી પૂરી થઇ છેઃ કેસ ઠરાવ ઉપર લેવાયો છેઃ આજે ટોચના અધીકારીઓએ નિર્દેશ આપ્‍યો હતો કે, આગામી ર થી ૩ દિવસમાં આ કેસનો ચૂકાદો આવી જશેઃ ગેમ ઝોન ૬ વર્ષથી ધમધમતો હતો તેવો મામલતદારનો રીપોર્ટ પણ છેઃ લાખોનો દંડ થવાની શકયતા અધીકારી વર્તુળો દાખવી રહ્યા છે.

(3:00 PM IST)