<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th July 2024

રાજકોટ લોકમેળોઃ નવો લેઆઉટ પ્‍લાન ટુંકમાં તૈયાર થશેઃ પીડબલ્‍યુડીના રીપોર્ટની રાહ બાદમાં ફોર્મ વિતરણ-સ્‍ટોલ ભાવ અંગે નિર્ણય રાજકોટ કલેકટર કચેરીના અધીકારી સુત્રોએ ઉમેર્યું હતું કે આ વખતે યોજાનાર લોકમેળામાં ૪૦ ટકા જેવા સ્‍ટોલ ઘટાડવામાં આવનાર હોય પીડબલ્‍યુડી દ્વારા આખો નવો લે-આઉટ પ્‍લાન તૈયાર થઇ રહ્યો છેઃ જે ૧ થી ર દિવસમાં કલેકટરને સુપ્રત થશેઃ બાદમાં સ્‍ટોલના ફોર્મનું વિતરણઃ કુલ કેટલા સ્‍ટોલ અને સ્‍ટોલના ભાવ વધારવા કે કેમ તે અંગે નિર્ણય...

(3:12 PM IST)