<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th July 2024

માધવપુરના દરિયા કિનારે માતા પુત્રી તણાયા : માતાનું મોત : પુત્રીની શોધખોળ : માધવપુરના બીચ પર મહિલાની લાશ મળી આવતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા , માતાની લાશ મળ્યા બાદ પુત્રીની શોધખોળ હાથ ધરી હતી, આ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી છે

(8:28 PM IST)