<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th July 2024

કચ્છમાં ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ: ધોધમાર વરસાદને કારણે રસ્તાઓ ઉપર પાણી વહી નીકળ્યા, ગ્રામીણ વિસ્તારોમાં નદીઓ બે કાંઠે થઈ વહેતી, નખત્રાણા, અંજાર અઢી ઈંચ, ગાંધીધામ, ભચાઉ, અબડાસા ૨ ઈંચ, મુન્દ્રા, માંડવી એક ઈંચ, રાપર, લખપતમાં દોઢ ઈંચ વરસાદ, ભુજમાં ઝાપટા (રિપોર્ટ: વિનોદ ગાલા, અકિલા, ભુજ)

(9:19 AM IST)