<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th July 2024

નખત્રાણામાં અઢી ઇંચ વરસાદ: અબડાસા માં 2 ઇંચ વરસાદ: ભચાઉમાં પોણા બે , લખપત અને રાપર માં દોઢ ઇંચ અને માંડવીમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો: આજે રાત્રે 8 વાગ્યા સુધી કચ્છ જિલ્લામાં નોંધાયો વરસાદ

(9:19 AM IST)