News of Wednesday, 10th July 2024
કચ્છમાં ઉકળાટ ગરમી અને ભારે વરસાદની આગાહી વચ્ચે નખત્રાણા તાલુકા ના રસલિયા ગામ અને આસપાસ પડેલા મુશળધાર વરસાદને પગલે પાણી વહી નીકળ્યા હતા. રસ્તા ઉપર નદીની પાપડીમાં કાર ફસાઈ ગઈ હતી. જેને ટ્રેક્ટર વડે બહાર કઢાઈ હતી. (રિપોર્ટ: વિનોદ ગાલા, અકિલા, ભુજ)

(9:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
