<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th July 2024

ભારે વરસાદની શક્યતાને પગલે સુરેન્દ્રનગર, જૂનાગઢ, ભાવનગર અને અમરેલીમાં ઓરેન્જ એલર્ટ :આગામી બે દિવસમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે

(8:07 PM IST)