News of Wednesday, 10th July 2024
યુપીમાં હૈયું હચમચાવતી દુર્ઘટના: ડબલ ડેકર બસ અને દૂધ ટેન્કર અથડાતા ૧૮ ના મોત ૩૦ ઘાયલ : યુપીમાં ભયાનક દુર્ઘટના: ઉનાવ ખાતે આજે સવારે સવા પાંચ વાગે લખનઉ આગરા એક્સપ્રેસ હાઈવે ઉપર બિહારથી દિલ્હી જઈ રહેલ ડબલ ડેકર બસ અને દૂધ ટેન્કર સામસામા અથડાતા ૧૮ લોકોના મૃત્યુ થયા છે અને ૩૦થી વધુ ઘાયલ થયા છે. વિગતો મેળવાય રહી છે.

(9:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
