News of Wednesday, 10th July 2024
જમ્મુ કાશ્મીરમાં આતંકીઓને ભરી પીવા લશ્કરે કમાન્ડો ઉતાર્યા: જમ્મુ શ્રીનગર હાઇવે ઉપર અભૂતપૂર્વ સુરક્ષા કવચ : જમ્મુ કાશ્મીરના કઠુઆ ખાતે આતંકવાદી હુમલામાં પાંચ જવાનો શહિદ થયાના પગલે આતંકીઓના સફાયા માટે હવે લશ્કરે કમાન્ડો ઉતાર્યા છે. જમ્મુ શ્રીનગર હાઇવે ઉપર રિયાસી ઉધમપુર અને રામબન જિલ્લામાં સુરક્ષા ભારે કડક બનાવવામાં આવી છે. : હાઇવે ઉપર સીઆઇએસએફ, સીઆરપીએફ તથા પોલીસના જવાનો મોટી સંખ્યામાં તૈનાત કર્યા છે.

(9:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
