News of Wednesday, 10th July 2024
લોકસભાની ચૂંટણીઓ પછી પ્રથમ વખત મુંબઈ આવી રહેલા નરેન્દ્રભાઈ: અનેક વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન કરશે : ૧૩ જુલાઈએ વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી દેશની આર્થિક રાજધાની મુંબઈની મુલાકાતે આવી રહ્યા છે. : તેઓશ્રી ગોરેગામ-મુલુંડ લિંક રોડ અને બોરીવલી-થાણે લિંક રોડના સબ-વેનું ઉદઘાટન સહિત સંખ્યાબંધ વિકાસકાર્યોનું ઉદ્ઘાટન કરશે.

(9:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
