News of Wednesday, 10th July 2024
નિર્મલા સીતારામન ઉપર ડીપ ફેક વિડીયો બનાવનાર યુએસએ ના ચિરાગ પટેલ વિરુદ્ધ ગુજરાતમાં ગુનો દાખલ થયો : નાણામંત્રી નિર્મલા સીતારામન ઉપર ડીપ ફેક વિડીયો ટ્વીટર - એક્સ ઉપર વાયરલ થતા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે યુ.એસ.એ.માં રહેતા ચિરાગ પટેલ નામના ભારતીય મૂળના શખ્સ સામે ગુનો દાખલ કર્યો છે. : તેમણે નિર્મલાજીના ડીપ ફેક દ્વારા બનાવાયેલ અવતારમાં જીએસટી (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ)ને ગોપનીય સૂચના ટેક્ષ (સિક્રેટ ઇન્ફોર્મેશન ટેક્સ) તરીકે વર્ણવી, પ્રસારિત કરેલ. અમદાવાદના ડીસીપી ક્રાઈમ અજીત રાજિયને સમર્થન આપ્યું છે.

(9:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
