News of Wednesday, 10th July 2024
બિહાર યુપી એમપી હિમાચલ સહિત સાત રાજ્યોની ૧૩ બેઠક માટે મતદાન ચાલુ: 13 પરિણામ : બિહારના રૂપાવલી સહિત ૭ રાજ્યોની ૧૩ વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે. : બિહાર એમપી પંજાબ અને તામિલનાડુમાં એક-એક બેઠક, યુપીની બે અને હિમાચલની ત્રણ બેઠક માટે મતદાન થઈ રહ્યું છે. તમામ બેઠકોનાvપરિણામો ૧૩ જુલાઈએ જાહેર થશે.

(9:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
