News of Wednesday, 10th July 2024
જામનગર જિલ્લામાં મહોરમના તહેવારને અનુલક્ષીને હથિયારબંધી : મહોરમનાં તહેવારને ધ્યાનમાં લઇ જામનગર જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે અને કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે માટે સમગ્ર જિલ્લામાં ૭ ઓગસ્ટ સુધી હથિયારબંધી જાહેર કરવામાં આવે છે.

(10:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
