News of Wednesday, 10th July 2024
જેકલીનને શા માટે બોલાવવામાં આવી? જાણવા માટે વકીલ ઇડી હેડ ક્વાર્ટર પહોંચ્યા : જેકલીન ફર્નાન્ડીઝના વકીલ પ્રશાંત પાટીલ ED હેડ ક્વાર્ટર પહોંચી ગયા છે. તેમનું કહેવું છે કે EDએ સુકેશ ચંદ્રશેખર કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે. તો પછી જેકલીનને શા માટે બોલાવવામાં આવી, અમે તે જાણવા આવ્યા છીએ. વકીલનું કહેવું છે કે જેકલીન હાલમાં દિલ્હીમાં છે, જો શારીરિક હાજરીની જરૂર પડશે તો તે આવશે.

(1:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
