<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th July 2024

ઉત્તરાખંડ પાણી-પાણીઃ લોકોને બહાર કાઢવા કવયાત : ઉત્તરાખંડમાં સતત થઇ રહેલ ભારે વરસાદથી અનેક વિસ્‍તારોમાં પુરથી સ્‍થિતિ બગડી છે. મુખ્‍યમંત્રી ધામીએ હલ્‍દાની, બનબસા, ટનકપુર, સિતારગંજ, ખટીમાં વગેરે ક્ષેત્રોનું હવાઇ નિરીક્ષણ કર્યુ હતું. ત્‍યારબાદ તેમણે કેન્‍દ્ર સરકારને પુર અંગે માહિતી આપી હતી. પુર પ્રભાવિત વિસ્‍તારોમાં એનડીઆરએફ.ના જવાનોએ મોરચો સંભાળ્‍યો હતો. તેઓએ વૃધ્‍ધોને પીઠ ઉઠાવી સુરક્ષીત જગ્‍યાએ ખસેડયા હતાં.

(2:36 PM IST)