News of Wednesday, 10th July 2024
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં આજે પણ વરસાદ ધબધબાટી બોલાવશેઃ યલો એલર્ટ ગુજરાતમાં આજે સંખ્યાબંધ સ્થળોએ વરસાદની આગાહીઃ દુરદર્શનના અહેવાલ મુજબ ૧૪ જુલાઈ સુધી રાજ્યમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આજે સૌરાષ્ટ્રના જુનાગઢ અમરેલી -ભાવનગર - ગીર સોમનાથમાં અને દ. ગુજરાત સહિત પંચમહાલ - દાહોદ - છોટાઉદેપુર જિલ્લા માટે રેડ એલર્ટ અપાયું છે.

(2:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
