News of Thursday, 11th July 2024
અમે તમારા સૌના દુઃખમાં સહભાગી છીએઃ તપાસમાં સંતોષ ન હોય તો અમને કહો : કાનુની મદદ પૂરી પાડશુ : રાજકોટ અગ્નિકાંડના પીડિત પરિવારજનોને હૈયાધારણા આપતા ભુપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આજે બપોરે રાજકોટ અગ્નિકાંડના પીડિત પરિવારજનોને મળ્યા હતા અને તેઓએ જણાવેલ કે, અમે તમારા દુઃખમાં સહભાગી છીએ : સરકાર તમારી સાથે જ છે : જો તપાસમાં પણ સંતોષ ન હોય તો અમે કાનુની મદદ પૂરી પાડશુ

(9:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
