<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th July 2024

ચંદૌલીમાં ભારે વરસાદ સાથે વીજળી પડી: બાળક સહિત 6 લોકોના મોત ચંદૌલીમાં ભારે વરસાદ સાથે વીજળી પડવાથી 6 લોકોના કરૂણ મોત: કુદરતી આફતમાં ડઝનબંધ લોકો દાઝી ગયા:જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરાયા :સારવાર કરી રહેલા તબીબે જણાવ્યું કે તમામ દાઝી ગયેલા લોકોની હાલત હવે ખતરાની બહાર છે

(1:00 PM IST)