News of Thursday, 11th July 2024
એબીવીપી આવતીકાલે સરકારી મેડિકલ કોલેજોમાં મેનેજમેન્ટ ક્વોટાની બેઠકોમાં થયેલ ૮૦ ટકાથી વધુ ફી વધારા સામે વિરોધ કરશે* અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી) ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી (જીએમઈઆરએસ) સંચાલિત સરકારી મેડિકલ કોલેજોમાં મેનેજમેન્ટ ક્વોટાની બેઠકોમાં થયેલ ૮૦ ટકાથી વધુ ફી વધારા સામે વિરોધ કરશે. અગ્રણી વિદ્યાર્થી સંગઠન કાલે ૧૨ જુલાઈના રોજ સવારે ૧૦ વાગ્યે અમદાવાદના સોલામાં જીએમઈઆરએસ મેડિકલ કોલેજ સામે વિરોધી દેખાવો કરશે.

(10:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
