News of Thursday, 11th July 2024
ટોયલેટ બાંધકામની રકમ છૂટી કરાવવામાં મોઢું નાખ્યું: તલાટી ઝડપાયો : ગામડામાં ટોયલેટ બાંધવા માટે સ્વચ્છ ભારત મિશન સહાય હેઠળ મળતી રૂપિયા ૧૨,૦૦૦ની રકમ રિલીઝ કરાવવા માટે જે તલાટીએ રૂ. ૨૦૦૦ની લાંચ લીધી હતી તેને ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરોએ ઝડપી લીધેલ છે.

(10:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
