<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th July 2024

મુંબઈમાં મમતા બેનર્જી પહેલા પવાર, ઠાકરે અને અખિલેશને મળશે, પછી અંબાણી પરિવારના લગ્નમાં હાજરી આપશે : અંબાણીના લગ્નમાં હાજરી આપતા પહેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનરજી મુંબઈમાં ઇન્ડિયા ગઠબંધનના વરિષ્ઠ નેતાઓ શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે અને અખિલેશ યાદવને મળશે.

(9:19 AM IST)