<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th July 2024

નિમુબેન બાંભણિયાના એડિશનલ પ્રાઇવેટ સેક્રેટરી તરીકે ખુશ્બુ સુથારની નિયુક્તિ : ખુશ્બુ એચ. સુથાર, ડેપ્યુટી કલેક્ટર, વર્ગ-૧ ની કેન્દ્રના ગ્રાહક બાબતો ખાદ્ય અને જાહેર વિતરણ બાબતોના રાજ્ય કક્ષાના પ્રધાન અને ભાવનગરના સાંસદ નિમુબેન બાંભણીયાના અધિક ખાનગી સચિવ તરીકે, ડેપ્યુટેશનના ધોરણે નિયુક્ત કરવામાં આવી છે.

(9:19 AM IST)