તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 12th July 2024
રાજકોટમાં મોટી રાત્રે હિટ એન્ડ રન: ગરીબ વૃદ્ધાને કોઈ નબીરાની મોટર કારે કિલોમીટર સુધી ઢસડતા કમકમાટીભર્યું મૃત્યુ: કાર ચાલક છૂ , રાજકોટમાં કાલાવડ રોડ પર મોડી રાત્રે હિટ એન્ડ રન: કારની ઠોકરે ચડેલા કણકોટના ૬૫ વર્ષના વિજયાબેન બીજલભાઈ બથવારને કારચાલકે એકાદ કી..મી. સુધી ઢસડતા કમકમાટીભર્યું મોત. કચરો વીણતી મહિલાનું ઘટના સ્થળે જ મૃત્યુ. અકસ્માત બાદ કાર લઈ નબીરો ભાગી ગયો: તાલુકા પોલીસે કાર્યવાહી આદરી. આ નબીરો કોણ ? તથ્યકાંડ જેવી ઘટના ?

(9:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
