<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th July 2024

રાધનપુર પાસે એસટી બસ અને ટ્રક અથડાતા ચારના મોત : પાટણના રાધનપુરમાં એસટી બસ અને ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ચાર લોકોના કરુણ મૃત્યુ નીપજ્યા છે, ૬ લોકોને સામાન્ય ઈજાઓ સાથે હોસ્પિટલમાં ખસેડ્યા છે.

(9:44 AM IST)