<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th July 2024

સૌરાષ્‍ટ્ર કચ્‍છ સહિત ગુજરાતના અનેક જિલ્લાઓમાં હળવો મધ્‍યમ વરસાદ પડવાની આજે આગાહી હવામાન વિભાગે આજે સૌરાષ્‍ટ્ર-કચ્‍છના સુરેન્‍દ્રનગર-કચ્‍છ-પોરબંદર-જુનાગઢ-અમરેલી-ભાવનગર બોટાદ-ગીર સોમનાથ-દ્વારકા અને મોરબી જિલ્લામાં હળવાથી મધ્‍યમ વરસાદની આગાહી કરી છે, જ્‍યારે બનાસકાંઠા-પાટણ-મહેસાણા-ગાંધીનગર-અમદાવાદ-આણંદ-ખેડા -અરવલ્લી- સાબરકાંઠા-પંચમહાલ દાહોદ-મહીસાગર-વડોદરા-નવસારી-તાપી-ડાંગ-વલસાડ-સુરત-ભરૂચ-નર્મદા અને છોટા ઉદેપુરમાં પણ હળવા- મધ્‍યમ વરસાદની આગાહી કરી છે.

(12:13 PM IST)