<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th July 2024

બદનક્ષી કેસમાં રાહુલને રાહત : મુંબઈ હાઈકોર્ટે ભીવંડી કોર્ટનો હુકમ રદ્દ કર્યો રાષ્‍ટ્રીય સ્‍વયં સેવક સંઘના એક કાર્યકર્તા દ્વારા સંસદમાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી વિરૂદ્ધ દાખલ કરેલ બદનક્ષીના કેસમાં પુરાવા રૂપે કેટલાક વધારાના દસ્‍તાવેજો માટે ભીવંડીની અદાલતે મંજૂરી આપેલઃ દરમિયાન મુંબઈ હાઈકોર્ટે આ આદેશને રદ્દ કરી નાખ્‍યો છેઃ આમ રાહુલ ગાંધી વિરૂદ્ધ વધારાના દસ્‍તાવેજો રજૂ કરવાની અનુમતી આપતો વધારાનો આદેશ રદ્દ કરવા માં આવ્‍યો છે

(2:28 PM IST)