<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th July 2024

અમરેલી વરસાદ : અમરેલી શહેરમાં આજે બપોરના સમયે ધીમીધારે વરસાદ શરૂ થયો છે. વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે અને રસ્‍તા ઉપર પાણી ફરી વળ્‍યા હતા.

(3:25 PM IST)