News of Friday, 12th July 2024
હવે બીએસએનએલ મેદાનમાં આવ્યુ : દરરોજ ૨ જીબી ડેટા સાથે ૧૯૯ રૂા.નો પ્લાન અને ૨૪૯ રૂ.નો નવો ઈકોનોમીકલ પ્લાન ગ્રાહકો માટે મૂકયો રિલાયન્સ જીયો, એરટેલ અને વોડાફોન આઈડીયા પછી હવે બીએસએનએલ મેદાનમાં આવ્યુ છે અને બીએસએનએલનો પ્લાન દરરોજ ૨જીબી ડેટા ૩૦ દિવસ માટે આપવાના માત્ર ૧૯૯ રૂા. લ્યે છે. બીએસએનએલ દ્વારા ૨૪૯ રૂા. નો નવો ઈકોનોમીકલ પ્લાન તેના વફાદાર કસ્ટમર બેઈઝ માટે રજૂ કરાયો છે. રીલાયન્સ જીયો, એરટેલ અને વોડાફોન આઈડિયાએ તેમના પ્રિપેઈડ અને પોસ્ટ પેઈડ પ્લાનોમાં રૂા.૬૦૦ સુધીનો વધારો જાહેર કર્યો છે.

(3:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
