<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th July 2024

વિસાવદરમાં દોઢ ઇંચઃ સૌરાષ્ટ્રકચ્‍છમાં હળવા-ભારે વરસતા ઝાપટા રાજકોટઃ તા. ૧૨: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્‍છમાં સર્વત્ર મિશ્ર હવામાન સાથે હળવો-ભારે વરસાદ વરસી જાય છે. જેના કારણે ડેમ, ચેકડેમ, નદી નાળા માં નવા નીર આવ્‍યા છે આજે બપોરે વિસાવદરમાં દોઢ ઇંચ વરસાદ પડયો છે.

(3:51 PM IST)