<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th July 2024

વિધાનસભા પેટા ચૂંટણીઓના પરિણામો ગમે તે ઘડીએ જાહેર થશે : સાત રાજ્યોની તેર વિધાનસભા બેઠકો ઉપર થયેલ પેટા ચૂંટણીઓ પછી આજે મતગણતરી શરૂ થઈ ગઈ છે: ભાજપના એનડીએ મોરચા અને કોંગ્રેસના ઇન્ડિયા બ્લોક વચ્ચે ભારે રસાકસી ભર્યો જંગ ખેલાયો છે.

(9:44 AM IST)