News of Saturday, 13th July 2024
અંબાણીના લગ્નના દાંડીયારાસમાં છવાઈ દુલ્હન રાધિકાની કચ્છી ચણિયાચોળી : ફેમસ ડિઝાઈનર તરુણ તાહીલીયાણીએ ડીઝાઇન કરેલ બંજારા લુકની ઝીણી ડીઝાઇનની સુંદર કચ્છી ચણિયાચોળી, કાનના ઝૂમખા, હાર, કલરફૂલ ઓરનામેન્ટ્સ અને દોરા સાથેના ચોટલા વાળો રાધિકા મર્ચન્ટનો બ્યુટિફૂલ એથનિક લુક. તરુણ તાહીલીયાણીએ સોશ્યલ મીડિયામાં શેર કરેલ તસવીરો. (રિપોર્ટ: વિનોદ ગાલા, અકિલા, કચ્છ)

(10:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
