News of Saturday, 13th July 2024
બિહારની રૂપૌલી સીટ પર જેડીયુનું કલાધર મંડળ આગળ છે : બિહારની રુપૌલી સીટ પર JDU ઉમેદવાર કલાધર મંડલ આગળ છે. તેમને ૬૫૮૮ વોટ મળ્યા છે. અપક્ષ ઉમેદવાર શંકરસિંહ બીજા સ્થાને છે. આરજેડીની બીમા ભારતી ૨૩૫૯ સીટો પર આગળ છે.

(11:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
