News of Saturday, 13th July 2024
તમિલનાડુની વિકરાવંડી સીટ પર ડીએમકે આગળ : રવિડ મુનેત્ર કઝગમ (DMK) એ વિકરાવંડી વિધાનસભા બેઠક પર ૧૦ જુલાઈના રોજ યોજાયેલી પેટાચૂંટણી માટે શનિવારે જાહેર કરાયેલ મતોની ગણતરીમાં પ્રારંભિક લીડ મેળવી લીધી છે. અહેવાલો અનુસાર, ડીએમકેના ઉમેદવાર અન્નીયુર સિવા તેમના નજીકના હરીફ પીએમકેના સી. અંબુમણિ કરતાં લગભગ ૫,૦૦૦ મતોથી આગળ છે.

(11:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
