<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th July 2024

રાજકોટના કર્ણુકી જીલ્લામાં એકરાતમાં ૧૧ ફુટ નવુ પાણી આવ્‍યું: પરંતુ સપાટી હજુ ઝીરો લેવલેઃ ભાદરમાં વધુ ૦.૩૩ ફુટની આવક : મેઘરાજા હાલ થંભી ગયા છેઃ કોઇ કોઇ સ્‍થળે હળવા ભારે ઝાપટા ચાલુ છેઃ દરમિયાન રાજકોટ ઉપરાંત અન્‍ય જીલ્લાના ૯ ડેમોમાં નવા નીરની પધરામણી થઇ છેઃ રાજકોટના કર્ણુકી ડેમમાં એકરાતમાં ૧૧ ફુટ નવા પાણીની આવક થઇ, પરંતુ સપાટી ડેડ વોટર અંદર હોય, જીવંત સપાટી હજુ ઝીરો લેવલે છેઃ ભાદરમાં વધુ ૦.૩૩ ફુટની આવક થતા જીવંત સપાટી ૧૩.૪૦ ફુટ થઇ છેઃ વેણુ-ર તથા સૂરવોમાં પોણો ફુટ તથા ૬ ડેમોમાં નવા પાણીનો મામૂલી વધારો થયો છે.

(11:24 AM IST)