News of Saturday, 13th July 2024
પંજાબની જલંધર પશ્ચિમ બેઠક પરથી AAPનો વિજય પંજાબની જલંધર પશ્ચિમ બેઠક પરથી AAPના મોહિન્દર ભગત જીત્યા છે. મોહિન્દર ભગત 37 હજાર 325 મતોથી જીત્યા. ભગત લોકસભા ચૂંટણી દરમિયાન જલંધર પશ્ચિમ વિધાનસભા ક્ષેત્રમાં કોંગ્રેસને મળેલા કુલ મતો કરતાં વધુ લીડ લેવામાં સફળ રહ્યા.

(1:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
