News of Sunday, 14th July 2024
ટ્રમ્પ ઉપર ગોળીબાર કરનાર સહિત બેના મોત: ટ્રમ્પને હોસ્પિટલમાંથી રજા આપી: સ્ટેજ ઉપર દૂરથી સંખ્યાબંધ ગોળીઓ છોડવામાં આવી:અમેરિકાના પૂર્વ પ્રમુખ અને નવેમ્બરમાં આવી રહેલ પ્રેસિડેન્ટની ચૂંટણી લડી રહેલા ડોનાલ્ડ ટ્રમ્પની સ્થિતિ ભયમુક્ત: હોસ્પિટલમાંથી રજા આપી: તેમના ઉપર પેન્સિલવેનિયાની રેલી દરમિયાન ગોળીઓ છોડવામાં આવેલ જે જમણા કાન ઉપરના ભાગે છરક્તી નીકળી ગયેલ. ટ્રમ્પનો હેમખેમ બચાઉ થયેલ.:સિક્રેટ સર્વિસના જણાવ્યા પ્રમાણે ટ્રમ્પ એકદમ સહી સલામત છે અને ભયમુક્ત છે.:હુમલો કરનાર ગનમેન અને રેલીમાં રહેલ એક વ્યક્તિ માર્યા ગયેલ છે. ગનમેને સ્ટેજ ઉપર સંખ્યાબંધ હતી. :અમેરિકી પ્રમુખ જો બાયડને ટ્રમ્પ સાથે વાત કરી હતી.

(10:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
