<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th July 2024

રાજકોટ મુંબઈની ફ્લાઈટ કેન્સલ : રવિન્દ્ર જાડેજા અને તેમના પત્ની રિવાબાજાડેજા સહિતના મુસાફરોને ભારે હાલાકી ભોગવી પડી રાજકોટ મુંબઈની ફ્લાઈટ આજે સવારે 9:00 વાગ્યાની એકાએક કેન્સલ થતાં અનેક મુસાફરો ને ભારે હાલાકી નો સામનો કરવો પડ્યો હતો

(1:53 PM IST)