News of Monday, 15th July 2024
રેલીમાં ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર ગોળીબાર: ઇજાગ્રસ્ત:અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર ગોળીબાર: ઇજાગ્રસ્ત થયા: હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા: ટ્રમ્પની પેન્સિલવેનિયા ખાતેની રેલીમાં ગોળીબાર થયો હતો. :ટ્રમ્પે ટ્વીટ કરીને જણાવ્યુ કે ગોળી તેમની ચામડી સોંસરવી નીકળી ગઈ.

(9:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
