News of Monday, 15th July 2024
કચ્છમાં નવા બનેલા નેશનલ હાઈવેમાં "ભ્રષ્ટાચારનું ગાબડું"? : દેશની પાકિસ્તાન સરહદ તેમ જ સફેદ રણને જોડતા નવા જ બનેલા નેશનલ હાઈવે ૩૪૧ માં લોરિયા ગામ પાસે પડેલા ગાબડાંએ કરોડો રૂ.ના ખર્ચે થતાં નવા રોડની નબળી ગુણવત્તાએ લોકોમાં ચર્ચા જગાવી છે. કચ્છમાં તૂટતા રોડ, રસ્તા, ડેમ, નર્મદા કેનાલ સહિતના જાહેર બાંધકામોએ સરકાર સામે સવાલો સર્જયા છે. (તસ્વીર-અહેવાલ: વિનોદ ગાલા, ભુજ)

(3:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
