News of Wednesday, 17th July 2024
સીઆઈડી ક્રાઈમની ફરાર લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરી ઝડપાઈ: એટીએસ એ સુરેન્દ્રનગરના લીંબડી પાસેના ગામમાંથી નીતા ચૌધરીની ધરપકડ કરી, ભચાઉ કોર્ટ દ્વારા પોલીસ ટીમની હત્યાના પ્રયાસમાં જામીન નામંજૂર કરાયા બાદ નીતા ચૌધરી હતી ફરાર, વોન્ટેડ બુટલેગર યુવરાજસિંહ જાડેજા સાથે તેની સામે દાખલ થયો હતો ગુનો. (રિપોર્ટ: વિનોદ ગાલા, અકિલા, ભુજ)

(9:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
