<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th July 2024

પાકિસ્તાનમાં લશ્કરી મથક ઉપર આતંકી હુમલો: ૮ સૈનિકો અને ૧૦ આતંકીઓ માર્યા ગયા : પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના બન્નુ શહેરમાં સૈન્ય મથક પર થયેલા હુમલામાં આઠ સૈનિકો અને દસ ઉગ્રવાદીઓ માર્યા ગયા.

(9:18 AM IST)