News of Wednesday, 17th July 2024
રાજકોટમાં ૬.૩૦ વાગ્યાથી સાંજે ધોધમાર વરસાદ ચાલુ: કચ્છ કરાચી અને સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તારોમાં પ્રચંડ વાદળાઓ છવાયા : રાજકોટમાં અડધી કલાકથી ધોધમાર વરસાદ ચાલુ છે. લેટેસ્ટ ઇનસેટ તસવીર મુજબ કચ્છ, કરાચી ઉપર પ્રચંડ વાદળા છવાયાછે. સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તાર સહિત અડધા સૌરાષ્ટ્ર ઉપર જોરદાર વાદળાઓ છે.. મોટી ટાંકી સદર બજાર અને યુનિવર્સિટી વિસ્તારનો વિડીયો.. મીત ચુડાસમા અને લાલુ અનડકટ. : :જુઓ વિડીયો

(9:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
