<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th July 2024

અનંત અંબાણીના લગ્નમાં બોમ્બની ધમકી આપનાર વડોદરાના આજવા રોડ પરથી ઝડપાયો : ગત 12 જુલાઈએ મુંબઈમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન થયા હતાં. આ લગ્નમાં બોમ્બની ધમકી આપતાં ખળભળાટ મચી ગયો હતો. જે બાદ મુંબઈ પોલીસે વડોદરાના આજવા રોડ પરથી અનંત અંબાણીના લગ્નમાં ધમકી આપનારા શખ્સની ધરપકડ કરી છે. અત્યારે આરોપીને મુંબઈ લઈ જવામાં આવ્યો છે.

(9:18 AM IST)