News of Wednesday, 17th July 2024
મહારાષ્ટ્રમાં અનામત મુદ્દે પ્રકાશ આંબેડકર 25 જુલાઈથી યાત્રા કાઢશે. : લોકોને અરજી વગર આપવામાં આવેલ કુણબી જાતિના પ્રમાણપત્રો રદ કરવા માંગ : વંચિત બહુજન આઘાડી (VBA) 25 જુલાઈથી મહારાષ્ટ્રના વિવિધ ભાગોમાં અનામતના મુદ્દે આરક્ષણ બચાવો જન યાત્રાનું આયોજન કરશે. પાર્ટીના વડા પ્રકાશ આંબેડકરે આ માહિતી આપી હતી. આંબેડકરે માંગણી કરી હતી કે લોકોને અરજી વગર આપવામાં આવેલ કુણબી જાતિના પ્રમાણપત્રો રદ કરવા જોઈએ અને રાજકીય પક્ષોએ અનામતના મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ.

(1:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
