<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th July 2024

અરવિંદ કેજરીવાલની અરજી મુદે દિલ્હી હાઇકોર્ટનો આદેશ અનામતઃ ૨૯ જુલાઇઍ સુનાવણી : સીબીઆઇ દ્વારા ધરપકડને પડકારતી અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે આદેશ અનામત રાખ્યો છે. કોર્ટે અરવિંદ કેજરીવાલના વચગાળાના જામીન પરનો આદેશ પણ અનામત રાખ્યો છે. આગામી સુનાવણી હવે ૨૯ જુલાઇઍ થશે

(9:13 AM IST)