<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th July 2024

સુરત નજીક મહુવા પંથકનો મધર ઇન્ડિયા ડેમ છલકાયો : બોલીવુડની પ્રખ્યાત ફિલ્મ "મધર ઈન્ડીયા"ના શૂટિંગ બાદ મધર ઇન્ડિયા ડેમ તરીકે ઓળખાયેલા સુરતનો ઐતિહાસિક મહુવા તાલુકાનો ડેમ છલકાતા ખેડૂતો ખુશ ખુશાલ થઈ ગયા છે.

(9:50 AM IST)