તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th July 2024
કેરળ અને તામીલનાડુની પ્રજાને ત્રણ સમયનું ભોજન મળે છે, જ્યારે ગુજરાત અને રાજસ્થાનમાં ૩૧% ને જ આ નસીબ થાય છે : કેરળ અને તમિલનાડુમાં લગભગ ૯૮% વસ્તી દિવસમાં ત્રણ સમયનું ભોજન ખાય છે, જ્યારે રાજસ્થાન અને ગુજરાતમાં માત્ર ૩૧% વસ્તીને દિવસમાં ત્રણ સમયનું ભોજન મળે છે તેવું એક સર્વેમાં બહાર આવ્યું છે.

(10:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
