તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th July 2024
જસ્ટિસ કોટીશ્વર અને જસ્ટિસ મહાદેવને સુપ્રીમકોર્ટમાં જજ તરીકે શપથ લીધા : જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ નોંગમિકપમ કોટીશ્વર સિંહે સુપ્રીમ કોર્ટના જજ તરીકે શપથ લીધા. મદ્રાસ હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ આર. મહાદેવને સુપ્રીમ કોર્ટના જજ તરીકે પણ શપથ લીધા હતા. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે તેમને શપથ લેવડાવ્યા હતા

(11:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
