તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th July 2024
કાળોતરા સાપને પકડી તેને રમાડતાં યુવાનને સાપે ડંખ દેતાં મોત: અંતિમ વિડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ : કચ્છના નલિયા તા.ના તેરા ગામના ૩૦ વર્ષીય યુવાન વનરાજસિંહ જાડેજા સાપ પકડવામાં નિષ્ણાત હતા. : ગામના કોલીવાસમા સાપ નીકળતા તેને પકડી વનરાજસિંહ પોતાની આદત મુજબ સાપને રમાડી રહ્યા હતા ત્યારે સાપે એકાએક ડંખ મારતાં તેમનું મોત નીપજ્યું હતું. : આ તેમનો અંતિમ વિડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો.

(4:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
