<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th July 2024

તમામ ઉમેદવારોના પરિણામો શનિવારે બપોર સુધીમાં જાહેર કરી દયો : સુપ્રિમ કોર્ટનો ઍનટીઍને આદેશ સુપ્રિમ કોર્ટે આજે નેશનલ ટેસ્ટીંગ ઍજન્સી (ઍનટીઍ)ને તમામ ઉમેદવારોના પરિણામો તેમની વેબસાઈટ ઉપર શહેરો પ્રમાણે અને સેન્ટર પ્રમાણે શનિવારે બપોર સુધીમાં જાહેર કરી દેવા આદેશ આપ્યો છે

(5:44 PM IST)